Files
kkFileView/server/LibreOfficePortable/App/libreoffice/share/extensions/wiki-publisher/description-gu.txt
T
2026-05-13 19:22:46 +08:00

2 lines
586 B
Plaintext

વિકિપીડિયા પ્રકાશક એ મીડિયાવિકિ માર્કઅપ ભાષાનાં બંધારણને જાણ્યા વગર મીડિયાવિકિ સર્વરો પર વિકિપીડિયા લેખને બનાવવા તમને સક્રિય કરે છે. વિકિ પાનાંમા લેખક સાથે પારદર્શક રીતે તમારાં નવા અને હાલનાં દસ્તાવેજોને પ્રકાશિત કરો.